Public domain

Article on other languages:

Public domain ચિહ્ન

Public domain માં એ તમામ જ્ઞાન તથા રચનાત્મકતા (ખાસ કરીને સાહિત્ય, કલા, સંગીત, અને આવિષ્કાર) નો સમાવેશ થાય છે જેની ઉપર કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાની ખાનગી માલિકી જાહેર ન કરી શકે.

આ જ્ઞાન અને રચનાત્મકતા ના ગણને માનવતા નો સાંસ્કુતિક તથા બૌદ્ધિક વારસો ગણવામાં આવે છે જેને સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ હેતુ માટે વાપરી શકે છે.

કોઇ ચીજ public domain માં ન હોવાનું કારણ તેની પર કોઇકે કરેલો પ્રકાશનાધિકાર કે પૅટન્ટ નો દાવો હોઇ શકે છે. અવી ખાનગ માલિકીની વસ્તુઓનો સામાન્ય જનતા સામાન્ય રીતે ફક્ત મર્યાદીત ઉપયોગ કરી શકે છે. જોકે જ્યારે પ્રકાશનાધિકાર કે અન્ય બૌદ્ધિક મિલકતને લગતાં બંધનોનો સમય પુરો થાય, ત્યારે આ રચનાઓ public domain માં પ્રવેશે છે અને કોઇપણ વ્યક્તિને તેનો ઉપયોગ કરવાની છુટ મળે છે.

"http://gu.wikipedia.org/wiki/Public_domain" થી લીધેલું

More about Public_domain: domain movie public, domain music public, domain photo public, act domain enhancement public, domain image public, bound by domain from law public tale, book domain public, domain public song, domain public software,

This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.