|
Article on other languages:
|
આવા કંપનીના ચિહ્નો કે જે મહદ્અંશો કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક કરેલા હોય છે, તેમનો fair use સિદ્ધાંતને કારણે કેટલીક જગ્યાઓએ આગોતરી પરવાનગી વીના વાપરી શકાય છે.
fair use નો સિદ્ધાંત તે સંયુક્ત રાજ્ય ના કૉપીરાઇટ કાયદાનો એ ભાગ છે જે કૉપીરાઇટ ધરાવતી વસ્તુઓનો તેના માલિકની પરવાનગી(લાઇસન્સ) વિના ઉપયોગ કરવાની કેટલીક સ્પષ્ટ સંજોગોમાં છુટ આપે છે. "fair use" સંયુક્ત રાજ્ય નો આગવો સિદ્ધાંત છે. fair dealing નામનો એક જુદો સિદ્ધાંત બીજા કેટલાક રાષ્ટ્રોના કાયદાઓમાં જોવા મળે છે જે fair use ને મળતો આવે છે. Fair use કૉપીરાઇટ વાળી વસ્તુઓને સામાન્ય જનતા માટે કોઇની પરવાનગી વગર એ શરતે ઉપલબ્ધ કરે છે કે તેનો ઉપયોગ કૉપીરાઇટ ના કાયદાનું ઉલ્લંઘન કરવા કરતાં વધુ કૉપીરાઇટના કાયદાનો હેતુ સાચવવા માટે થઇ રહ્યો હોય. આ હેતુ સંયુક્ત રાજ્યના બંધારણ માં આપેલી વ્યાખ્યા અનુસાર "વિજ્ઞાન અને કલાની ઉન્નતિ" ને પ્ોત્સાહન આપવાનો છે (I.1.8). આ રીતે આ સિદ્ધાંત વ્યક્તિગત હેતુઓ અને કૃતિઓ ની નવી આવૃત્તિઓ દ્વારા થતી સામાજીક તથા સાંસ્કૃતિક પ્રગતિર્ષ વચ્ચે સમતુલા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. આ સિદ્ધાંત અમુક અંશે એક પ્રકારની અભિવ્યક્તિની રક્ષા કરે છે જેને અન્ય સંજોગોમાં કૉપીરાઇટનું ખંડન ગણી શકાત; આ કારણથી આ સિદ્ધાંતને સંયુક્ત રાજ્યના બંધારણના પ્રથમ સુધારા, વાણી સ્વાતંત્ર્ય સાથે સાંકળવામાં આવે છે. More about Fair_use: fair use wizard, fair use law, fair use act, fair media use window, fair use guidelines for educational multimedia, fair use doctrine, copyright fair use law, fair use guidelines, |
This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.