લંડન

Article on other languages:

થેમ્સ નદીના સામેના કીનારેથી દેખાતું વેસ્ટમિન્સ્ટર ના મહેલ નું દૃશ્ય

લંડન યુનાઇટેડ કીંગડમનું પાટનગર છે. તે થેમ્સ નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મુળનાં લોકો કે જેમને 'બ્રિટીશ એશિયન' તરીકે ઓળખવામાં આવે છે, વસે છે.


This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.