|
Article on other languages:
|
'ડેબિયન (pronounced Template:IPA) એ કોમ્પ્યુટર માટેની ઓપરેટિંગ સિસ્ટમ (OS) છે. તે સંપૂર્ણ રીતે ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેર વડે બનેલ છે. તેનું મુખ્ય સ્વરૂપ, ડેબિયન ગ્નુ/લિનક્સ એ લોકપ્રિય અને અસરકારક લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન છે.[૧] ડેબિયનએ ઘણીરીતે વાપરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ છે, જે ડેસ્કટોપ અથવા સર્વર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વાપરી શકાય છે. બાહ્ય કડી |
This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.